WhatsApp Group Join Now
Telegram Group Join Now

પગાર 69 હાજર, લાયકાત 10 પાસ, આવી ગઈ બમ્પર ભરતી જલ્દીથી જોઈલો નહીતો પસ્તાશો જોવા માટે અહીં ક્લિક કરો

Recruitment:- પગાર 69 હાજર, લાયકાત 10 પાસ, આવી ગઈ બમ્પર ભરતી જલ્દીથી જોઈલો નહીતો પસ્તાશો જોવા માટે અહીં ક્લિક કરો

Recruitment:- ભારતીય તટ રક્ષકમાં (Indian Coast Guard)વિવિધ પદો પર ભરતી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ માટે ફોર્મ ભરાવાની શરૂઆત 5 ઓગસ્ટ 2023 ના રોજ થઇ છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 સપ્ટેમ્બર 2023 છે. આ ભરતીને લગતી કોઇ પણ માહિતી મેળવવા માટે સત્તાવાર વેબસાઇટhttps://indiancoastguard.gov.in/ની મુલાકાત લઇ શકો છો

પોસ્ટનું નામ

Engine Driver
Lascar

પોસ્ટ -પગારધોરણ

Engine Driver – 21,700 થી 69,100 સુધી

Lascar (નાવિક)  – 18,000 થી 56,900 સુધી

Civilian Motor Transport Driver  – 18,000 થી 56,900 સુધી

Mali  – 18,000 થી 56,900 સુધી

Peon – 19,900 થી 63,200 સુધી

લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર 18 થી 27 ની વચ્ચે હોવી જોઇએ. જોકે, આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને તેમાં છૂટછાટ આપવામાં આવી છે. તમે ઉપરોક્ત નોટિફિકેશનમાં અન્ય વિગતો જેમ કે અભ્યાસ અને અનુભવ વિશે મહત્વની જાણકારી મેળવી શકો છો.

આ રીતે કરો અરજી

ઉમેદવાર અંગ્રેજી અથવા તો હિન્દીમાં અરજી કરી શકે છે
અરજી કરવા માટે સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઇટhttps://indiancoastguard.gov.in/  ની મુલાકાત લો
અહીંથી તમે અરજી કરવા માટેનું ફોર્મ ડાઉનલોડ કરી શકો છો
બાકીની તમામ વિગતો તમને ઉપરોક્ત વેબસાઇટ પરથી મળી રહેશે

Leave a Comment