વહાલી દીકરી યોજના 2024: એક લાખ દસ હજારની મળવાપાત્ર સહાય, જુઓ અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
વહાલી દીકરી યોજના 2024 : મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યની તમામ દીકરીઓ માટે શરૂ કરવામાં આવેલ છે જેમાં વહાલી દીકરી યોજના હેઠળ સહાય આપવામાં આવશે.
વહાલી દીકરી યોજના 2024લાભાર્થીની પાત્રતાવ્હાલી દિકરી યોજનામાં મળવાપાત્ર લાભसम्बंधित ख़बरेंવ્હાલી દિકરી યોજનામાં અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટવ્હાલી દિકરી યોજનાનો લેવા અરજી ક્યાં કરવી?
વહાલી દીકરી યોજના 2024
| યોજનાનું નામ | વહાલી દીકરી યોજના |
| સંસ્થાનું નામ | મહિલા અને બાળ વિકાસ વિભાગ |
| મળવાપાત્ર સહાય | 1,10,000/- ની સહાય |
| કોણે લાભ મળે | ગુજરાત રાજ્યની દીકરીઓ |
| સત્તાવાર વેબસાઈટ | https://wcd.gujarat.gov.in/ |
લાભાર્થીની પાત્રતા
- પ્રથમ હપ્તો : પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે 4000/-. સહાય મળવાપાત્ર થશે.
- બીજો હપ્તો : નવમાં ધોરણમાં પ્રવેશ વખતે 6000/- ની સહાય મળવાપાત્ર થશે.
- છેલ્લો હપ્તો :૧૮ વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ/લગ્ન સહાય તરીકે1,10,000/- ની સહાય મળવાપાત્ર થશે.
વ્હાલી દિકરી યોજનામાં અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- લાભાર્થી દીકરીના જન્મનું પ્રમાણપત્ર
- લાભાર્થી દીકરીના માતા-પિતાનું લગ્નનોંધણી પ્રમાણપત્ર
- માતા પિતાનું આધારકાર્ડ
- લાભાર્થી દીકરીનું આધારકાર્ડ
- રેશનકાર્ડ
- નિયત નમૂના મુજબ સ્વ-ઘોષણા
- લાભાર્થી દીકરી અથવા માતા/પિતાના બેંક ખાતાની પાસબુકની નકલ
- લાભાર્થી દીકરીના માતા-પિતાની અથવા એકલ માતા/પિતા/વાલી દ્વારા અરજીના કિસ્સામાં કુલ વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
વ્હાલી દિકરી યોજનાનો લેવા અરજી ક્યાં કરવી?
- ગ્રામ્ય કક્ષાએથી ઈ-ગ્રામ સેન્ટર ખાતે.
- તાલુકા કક્ષાએથી મામલતદારશ્રીની કચેરી ખાતે.
- જિલ્લા કક્ષાએથી મહિલા અને બાળ અધિકારીની કચેરી ખાતે.
