WhatsApp Group Join Now
Telegram Group Join Now

Somnath Mandir 360 Degree View – સોમનાથ મંદિર 360 ડિગ્રી વ્યૂ

સોમનાથ મંદિર

સોમનાથ ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલું ભવ્ય મંદિર છે. ભગવાન શિવના ૧૨ પવિત્ર જ્યોતિર્લિંગમાનું પ્રથમ જ્યોતિર્લિગ અહીં સોમનાથમાં છે.[૧] સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે. મંદિરની ખ્યાતિથી લલચાઈને લુંટ તથા ધર્માંતરણ કરવાને ઈરાદે આવેલા અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો સામે સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું છે. મંદિરનો જ્યારે જ્યારે વિનાશ કરવાનો પ્રયત્ન થયો છે, ત્યારે ત્યારે તેને ફરીને બાંધવામાં આવ્યું છે.

સોમનાથ મંદિર 360 ડિગ્રી વ્યૂ –અહી ક્લિક કરો

સોમનાથ મંદિર 360 ડિગ્રી વ્યૂ 2 – અહી ક્લિક કરો

Leave a Comment