WhatsApp Group Join Now
Telegram Group Join Now

GSRTC ડ્રાઈવર ભરતી 2023 : 12 પાસ માટે સરકારી કાયમી નોકરીનો મોકો , પગાર પણ ₹ 18,500 થી શરુ

GSRTC ડ્રાઈવર ભરતી 2023 : 12 પાસ માટે સરકારી કાયમી નોકરીનો મોકો , પગાર પણ ₹ 18,500 થી શરુ

GSRTC ડ્રાઈવર ભરતી 2023 :  ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા ડ્રાઈવરની કુલ 4062 જગ્યાઓ માટે  નવી ભરતી જાહેર કરવામાં આવી છે : જે ઉમેદવારો રસ ધરાવતા હોય અને તમામ પાત્રતા માપદંડો પૂર્ણ કરી શકે તેવા ઉમેદવારો અધિકૃત સૂચના વાંચો અને ઓનલાઈન અરજી કરો,આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

સંસ્થાનુ નામ  – ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)
કુલ જગ્યાઓ – 4062
પોસ્ટનું નામ  – ડ્રાઈવર
ફોર્મ શરુ તારીખ  – 7/8/2023
છેલ્લી તારીખ  – 6/9/2023
સત્તાવાર વેબસાઇટ – અહીં ક્લિક કરો

પોસ્ટનું નામ

  • ડ્રાઈવર

શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવારે ધોરણ 12 પાસ કરવું જોઈએ.
  • અરજી ફી

    •  રૂ. 58/-
    • ચુકવણી મોડ:  કોઈપણ હેડ પોસ્ટ ઓફિસ પર ઑનલાઇન (અથવા) ઑફલાઇન

    ગુજરાત ડ્રાઈવર ભરતી 2023 માટે કેવી રીતે અરજી કરવી ?

    1. સત્તાવાર વેબસાઇટ એટલે કે https://ojas.gujarat.gov.in  ની મુલાકાત લો
    2. જોબ નોટિફિકેશન પેજ પર ક્લિક કરો.
    3. ઉમેદવારોએ નોંધણી કરવી જોઈએ અને લોગિન દ્વારા અરજી કરવી જોઈએ.
    4. ઉમેદવારોએ જરૂરી વિગતો સાથે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.


Leave a Comment