WhatsApp Group Join Now
Telegram Group Join Now

VMC Bharti 2023 : વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023, અરજી કરવાની છેલ્લી તારીખ 28 ઓગસ્ટ 2023

 VMC Bharti 2023 : વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023, અરજી કરવાની છેલ્લી તારીખ 28 ઓગસ્ટ 2023


VMC Bharti 2023 : વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 :વડોદરા મહાનગરપાલિકામાં આરોગ્ય શાખા અંતર્ગત શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને શહેરી સામુહિક આરોગ્ય કેન્દ્ર માટે સરકારશ્રીના ભરતી નિયમો અનુસાર ૧૦૦% ગ્રાન્ટ આધારિત નીચે જણાવેલ કેડરોની હાલમાં ખાલી તથા ભવિષ્યમાં ખાલી પડનાર કે નવી ઉભી થનાર જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પસંદગી/ પ્રતિક્ષા યાદી બનાવવાના હેતુસર નિયત લાયકાત ધરાવતાં યોગ્ય ઉમેદવારો પાસેથી માત્ર ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે www.vmc.gov.ln વેબસાઇટ પર તા.૦૯-૦૮-૨૩ (૧૩,૦૦ કલાક) થી તા.૨૮-૦૮-૨૩ (૨૩.૫૯ કલાક) સુધીમાં ઓનલાઇન અરજીઓ કરવાની રહેશે.

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 ની હાઇલાઇટ્સ

સંસ્થા નુ નામ  – વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન – VMC

પોસ્ટનું નામ   – વિવિધ પોસ્ટ

કુલ જગ્યાઓ 101

અરજી કરવાની શરુવાતની તારીખ 09/08/2023

અરજી કરવાની છેલ્લી તારીખ 28/08/2023

અરજી મોડ ઓનલાઇન

સત્તાવાર વેબસાઇટ https://vmc.gov.in/

VMC ભરતી 2023 | VMC Bharti 2023

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ વડોદરા મ્યુનિસિપાલિકા કોર્પોરેશન દ્વારા વિવિધ પોસ્ટ પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

શૈક્ષણિક લાયકાત :

શૈક્ષણિક લાયકાત સત્તાવાર સૂચના પર ચકાસી શકો છો

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી 2023

ફ્ક્ત ઓનલાઇન જ અરજી કરવાની રહેશે.

આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ તેમજ અન્ય માહિતિઓ વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in પરથી મેળવવાની રહેશે.

ઉમેદવારે નિયત થયેલ ફી તા.૨૮-૦૮-૨૦૨૩ સુધીમાં માત્ર ઓનલાઇન ભરપાઇ કરવાની રહેશે. ફી વગરની અરજીઓ આપોઆપ રદ ગણવામાં આવશે

આ ભરતી પ્રક્રિયા બાબતે અરજીઓની સંખ્યા ધ્યાને લઇ જે તે જગ્યાને અનુરૂપ એલીમીનેશન ટેસ્ટ/સ્પર્ધાત્મકપરીક્ષા ઇન્ટરવ્યુ અંગે કમિશ્નરશ્રી, વડોદરા મહાનગરપાલિકા, વડોદરા જે નિર્ણય કરે તે આખરી અને બંધનકર્તા રહેશે.

ઉકતતમામ જગ્યાઓના મહેકમ ખર્ચની નાણાકીય જોગવાઇ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા થનાર છે તથા તે અનુસાર રાજય સરકારશ્રીને જરૂર જણાય તો ઉકત મહેકમનેરાજય સરકારમાં પ્રતિનિયુક્તિ પર લઇ શકશે. પ્રતિનિયુક્તિ પર આવેલ મહેકમને સરકાર રાજ્યના કોઇપણ સ્થળે ફરજ બજાવવા મૂકી શકશે. એટલેકે સદર તમામજગ્યાઓ બદલીને પાત્ર છે તથા સરકારશ્રીને જરૂર જણાયે રાજયના કોઇપણ સ્થળે ફરજ બજાવવા મુકી શકાશે/બદલી શકાશે.

ઉપરોક્ત કેડરોની ભવિષ્યમાં ખાલી પડનાર કે ગ્રાન્ટ આધારિત નવી ઉભી થનાર જ્ગ્યાની ભરતી પ્રક્રિયા ઉપલબ્ધ પસંદગી યાદી/પ્રતિક્ષા યાદી પૈકી રોસ્ટર ક્રમની જાળવણી કરીને ક૨વામાં આવશે.

ઉકત તમામ જગ્યાઓની મંજુરી રાજય સરકારશ્રી દ્વારા નાંણાકીય વર્ષના અંત સુધી ચાલુ રાખવાની મંજુરી આપવામાં આવેલ છે. ત્યારબાદ જગ્યાઓની મુદતવખતોવખતની રાજય સરકારશ્રીની મંજુરીને આધિન રહેશે. સદર બાબતે વડોદરા મહાનગરપાલિકાની જવાબદારી નકકી થશે નહી.

VMC Recruitment 2023 માટે અરજી કઈ રીતે કરવી ?

વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in ની મુલાકાત લો

જોબ નોટિફિકેશન પેજ પર ક્લિક કરો.

ઉમેદવારોએ નોંધણી કરવી જોઈએ અને લોગિન દ્વારા અરજી કરવી જોઈએ.

ઉમેદવારોએ જરૂરી વિગતો સાથે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.

Leave a Comment